121
પ્રાચીન જિનાલય
0
નોંધાયેલા ગ્રુપ
121
બાકી ગ્રુપ
મહાસંકલ્પ નમસ્કાર મહામંત્ર સાધના
🙏 કુલ 121 પ્રાચીન જિનાલયોમાં 121 ગ્રુપ નવકાર મંત્રની આરાધના કરશે.
🙏 121 મૂળનાયકજી સન્મુખ અમદાવાદની પોળોના સ્થાપત્યોની સુરક્ષાનો સંકલ્પ કરશે.
🙏 121 મૂળનાયકજી પર 1 ગ્રુપ 1008 નવકાર મંત્ર સહ વાસક્ષેપ પૂજા કરશે.
🙏 1 ગ્રુપમાં ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિઓ હોવા જોઈએ.
🙏 121 મૂળનાયકજીનો વાસક્ષેપ નમસ્કાર મહામંત્ર કુંભમાં ઉત્તમયોગે ભરવામાં આવશે.
🙏 નમસ્કાર મહામંત્રનો કુંભ રાજનગરના વારસાની સુરક્ષા માટે સમગ્ર રાજનગરમાં ઘેર ઘેર જશે.
🙏 નમસ્કાર મહામંત્રના કુંભ સમક્ષ સવા બાર કરોડ નમસ્કાર મહામંત્રની આગામી સાધના કરશે.
અનુષ્ઠાન શુભ દિન
રવિહસ્ત નક્ષત્ર, અમૃત સિદ્ધિયોગ
ભાદરવા સુદ 13, 13/09/2026, રવિવાર
⏰ સમય : સવારે 6:00 થી 7:00
📅 રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ : 05/09/2026
રવિહસ્ત નક્ષત્ર, અમૃત સિદ્ધિયોગ
ભાદરવા સુદ 13, 13/09/2026, રવિવાર
⏰ સમય : સવારે 6:00 થી 7:00
📅 રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ : 05/09/2026
ગ્રુપ જોડવા માટે રજીસ્ટ્રેશન
વહેલા તે પહેલાના ધોરણે ગૃપની નોંધણી થશે.
આપને જે જિનાલય જોઈતું હોય તે ઉપલબ્ધ હશે તો
વહેલા પહેલાના ધોરણે આપવામાં આવશે.